કેસુડાં - http://kesuda.com/
ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે. |
ઝાઝી.કોમ - http://www.zazi.com/
ગુજરાતી સાહિત્યની અગ્રગણ્ય વેબસાઈટ. કાવ્યો, લેખો, વાર્તાઓ ઈત્યાદિની સુરુચિપૂર્વક રજૂઆત. હવે સાહિત્ય ઉપરાંત સમાચાર, ઈ-કાર્ડ જેવા ઈતર વિભાગો પણ ઉપલબ્ધ છે. |
પુસ્તકાલય.કોમ - http://pustakalay.com
આ વેબપુસ્તકાલય PDF ફોરમેટમાં જયંતીભાઈ પટેલની પોતાની રચનાઓ ઉપરાંત બીજા લેખકોની રચનાઓ, ટુચકા અને વાનગીની રેસિપીઓ ધરાવે છે. |
રતિલાલ 'અનીલ' ઓનલાઈન - http://ratilalanil.tripod.com/
સૂરતના સાહિત્યકાર રતિલાલ 'અનિલ'ની વેબસાઈટ. રતિલાલ 'અનિલ'નાં ખ્યાતનામ ચાંદરણાં અને મરકલાં ઉપરાંત એમના લલિત નિબંધો, મુક્તકો અને લેખો. |
રીડ ગુજરાતી.કોમ - http://www.readgujarati.com
ગુજરાતી કવિતા, લેખો, વાર્તાઓ, ટુચકા વગેરે રજુ કરતુ વડોદરાથી પ્રકાશિત ઓનલાઈન માસિક. ભવિષ્યમાં ગુજરાતી વાચકો માટે ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે. |