Directory Help
Search only in સાહિત્યSearch the Web  

સાહિત્ય
  કળા > સાહિત્ય   Go to Directory Home  

Categories
કાવ્ય (13)
Web Pages
Viewing in Google PageRank order               View in alphabetical order
  સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ ગુજરાતી સાહિત્યકારોના રેકોર્ડિંગ http://www.loc.gov/acq/ovop/delhi/salrp/gujarati.html
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે - સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગધ્ય).
  શબ્દપ્રીત http://shabdpreet.blogspot.com/
જાણીતા લેખક વિચારક ભૂપેન વડોદરિયાની અઠવાડિક કટાર બ્લોગ સ્વરૂપે.
  ઝાઝી.કોમ http://www.zazi.com/
ગુજરાતી સાહિત્યની અગ્રગણ્ય વેબસાઈટ. કાવ્યો, લેખો, વાર્તાઓ ઈત્યાદિની સુરુચિપૂર્વક રજૂઆત. હવે સાહિત્ય ઉપરાંત સમાચાર, ઈ-કાર્ડ જેવા ઈતર વિભાગો પણ ઉપલબ્ધ છે.
  રીડ ગુજરાતી.કોમ http://www.readgujarati.com
ગુજરાતી કવિતા, લેખો, વાર્તાઓ, ટુચકા વગેરે રજુ કરતુ વડોદરાથી પ્રકાશિત ઓનલાઈન માસિક. ભવિષ્યમાં ગુજરાતી વાચકો માટે ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે.
  પુસ્તકાલય.કોમ http://pustakalay.com
આ વેબપુસ્તકાલય PDF ફોરમેટમાં જયંતીભાઈ પટેલની પોતાની રચનાઓ ઉપરાંત બીજા લેખકોની રચનાઓ, ટુચકા અને વાનગીની રેસિપીઓ ધરાવે છે.
  કેસુડાં http://kesuda.com/
ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે.
  રતિલાલ 'અનીલ' ઓનલાઈન http://ratilalanil.tripod.com/
સૂરતના સાહિત્યકાર રતિલાલ 'અનિલ'ની વેબસાઈટ. રતિલાલ 'અનિલ'નાં ખ્યાતનામ ચાંદરણાં અને મરકલાં ઉપરાંત એમના લલિત નિબંધો, મુક્તકો અને લેખો.

Help build the largest human-edited directory on the web.
Submit a Site - Open Directory Project - Become an Editor

Modified by Google - ©2009 Google
Advertise with Us - Jobs, Press, Cool Stuff...