Directory Help
Search only in કાવ્યSearch the Web  

કાવ્ય
  કળા > સાહિત્ય > કાવ્ય   Go to Directory Home  

Web Pages
Viewing in Google PageRank order               View in alphabetical order
  આંગ્લ-કાવ્ય-દર્પણ http://www.angelfire.com/poetry/gujarati/
અંગ્રેજી ભાષાના પ્રશિષ્ટ કાવ્યોનો મહોમ્મદ રુપાણીએ કરેલો ગુજરાતી અનુવાદ.
  વિશાલ મોનપરાની કવિતા http://poem.vishalon.net/
વિશાલ મોનપરા લિખિત કવિતાઓ.
  સિદ્ધાર્થનું મન http://drsiddharth.blogspot.com/
ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
  પ્રત્યાયન http://pratyayan.blogspot.com/
ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
  શબ્દો છે શ્વાસ મારાં http://vmtailor.blogspot.com/
સુરતના કવિ ડો.વિવેક ટેલરનો ગઝલ બ્લોગ.
  લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ http://www.dhavalshah.com/layastaro/
ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ. Gujarati poetry blog.
  ગુજરાતી ગઝલ.કોમ http://www.gujaratigazal.com/
ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.
  ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ http://www.rediff.com/gujarati/gazal.htm
ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે.
  ગઝલ ગુર્જરી http://www.ghazalgurjari.com/
આદીલ મન્સૂરી દ્વારા સંપાદિત ગુજરાતી ગઝલનું ઓનલાઈન સામાયિક. PDF ફોરમેટમાં સુંદર ચિત્રો સાથે.
  અમિત ત્રિવેદીની રચનાઓ http://amittrivedi.com/
અમિત ત્રિવેદી રચિત ગીત અને ગઝલની વેબસાઈટ.
  જયંતિભાઈ પટેલનો કવિતા શાયરી બ્લોગ http://gujaraties.blogspot.com
જયંતિભાઈ પટેલ રચિત કવિતા અને શાયરી.
  ગુજરાતી કવિતા ચયન http://dhavalshah.com/poetry.htm
ગુજરાતી કવિતાઓનો સંગ્રહ. કવિતાઓ કવિઓના નામ પ્રમાણે ગોઠવેલી.
  પ્રવિણચંદ્ર શાહની કવિતા http://www.angelfire.com/poetry/pravinchandra/
ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રવિણચંદ્ર શાહ રચિત કવિતાઓ.

Help build the largest human-edited directory on the web.
Submit a Site - Open Directory Project - Become an Editor

Modified by Google - ©2009 Google
Advertise with Us - Jobs, Press, Cool Stuff...